Jitesh  Donga

Jitesh Donga

ધ રામબાઈ નવલકથામાંથી લીધેલ પરિચય:
__________
પ્રકાશકે ખુબ કહ્યું કે મારા વિશે હું વિસ્તારથી પરિચય લખી આપું. આ આત્મવૃત લખવામાં અહીં આવતાં ‘હું, મારું, મારા’ જેવાં સ્વ-કેન્દ્રી શબ્દોના અતિરેક બદલ માફી ચાહું છું:

હું વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.

મારો જન્મ ગુજરાતના અમરેલી જીલ્લાના સરંભડા નામના ગામે વર્ષ 1991માં ખેડૂત પરિવારમાં થયો. હું B.tech Electrical ભણ્યો. એન્જીનીયરીંગ છોડીને અંતે વાર્તા-સર્જક થયો. હાલ બેંગ્લોર રહું છું. વિશ્વમાનવ (2014), નોર્થપોલ (2018), ધ રામબાઈ (2020) નવલકથાઓ બાદ હાલ નવી નવલકથા લખી રહ્યો છું.

મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ભાવે! સવારનો કૂમળો તડકો, સાંજનો ઢળતો સૂરજ, અને રાત્રીનું અગોચર આકાશ ખુબ પ્રિય. વરસાદ તો એટલો પ્રિય કે નવલકથાઓમાં એ પાત્ર હોય છે. નદી-કિનારે, દરિયે, ખેતરે, કે જંગલોમાં જાત

If you like author Jitesh Donga here is the list of authors you may also like

Buy books on Amazon

Total similar authors (16)